ચોકલેટ લસ્સી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 2 કપ તાજુ દહી, 50 ગ્રામ છીણેલી ચોકલેટ, 1/2 કપ ખાંડ, 1/2 કપ આઈસ ક્યૂબ્સ, 1 ટેબલ સ્પૂન, ડ્રિકિંગ ચોકલેટ પાવડર.

બનાવવાની રીત - સૌ પ્રથમ બ્લેંડરમાં દહીં, ચોકલેટ અને ખાંડ મિક્સ કરીને બ્લેંડ કરી લો. પછી તેમા આઈસ ક્યૂબ્સ નાખીને ફરીથી બ્લેંડ કરો. સ્વાદિષ્ટ ચોકલેટ લસ્સી તૈયાર છે. આને કાંચના ગ્લાસમાં ભરો. ઉપરથી ડ્રિકિંગ ચોકલેટ પાવડર ભભરાવીને ઠંડી લસ્સી પીવો અને પીવડાવો.


આ પણ વાંચો :