ટેસ્ટી સ્વીટ ડિશ - ગાજરની ખીર

P.R
સામગ્રી : છીણેલું એક ગાજર, 1 ચમચી મધ, 1 ચમચી બ્રાઉન શુગર, થોડા કાજુ અને ચારોળી-ગાર્નિશિંગ માટે, 1 કપ દૂધ, 1 કપ પાણી, અડધી ચમચી ધી

વેબ દુનિયા|
બનાવવાની રીત : સૌ-પ્રથમ એક ફ્રાય પેન લઇને તેને ધીમી આંચે ગેસ પર ગરમ કરવા મૂકો, બાદRecipe,of,carrot,kheer, માં તેમાં ઘી નાંખી છીણેલા ગાજરને થોડી મિનિટો માટે સાંતળો. હવે આ ખાંડ અને પાણી ઉમેરી ગાજર બફાય નહીં ત્યાંસુધી ઉકળવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાં દૂધ નાંખી ઉકાળો. આ મિશ્રણ રંધાઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને કાજુ તેમજ ચારોળીથી ગાર્નિશિંગ કરો અને ગરમ ગરમ પીરસો. જો ઠંડી ખીર ભાવતી હોય તો તમે તેને ઠંડી થવા દઇ પછી પીરસી શકો છો.


આ પણ વાંચો :