દહીને મલમલના કપડામાં બાંધીને એક કલાક સુધી રહેવા દો. આની અંદર ખાંડ નાંખીને સારી રીતે મિક્સ કરો. જ્યાર સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાર સુધી હલાવતાં રહો. ઈલાયચી અને કેસરનો પાવડર નાંખીને હલાવો. સુકા મેવ અને તુટી ફ્રુટી નાંખીને તેમાં ભેળવી દો અને પછી તેને ઉપરથી સજાવી દો.