બટર મિલ્ક આઈસ્ક્રીમ

બટર મિલ્ક આઈસ્ક્રીમ

Last Modified શુક્રવાર, 23 મે 2014 (15:04 IST)
સામગ્રી- ક્રીમ 2કપ,ખાંડ 1/4 કપ ,ઈંડાની જરદી 12,બટર મિલ્ક 2 કપ ,વનીલા એસેંસ 2 ચમચી ,ચપટી મીઠું
વિધિ- એક મોટા પેનમાં ક્રીમ ,ખાંડને મધ્યમ તાપ પર ઉકાળો. એક બીજા બાઉલમાં ઈંડાની જરદીને ફેંટીલો વધારેલો 1 /4 કપ ખાંડ પણ નાખી દો. એને સારી રીતે ફેંટો અને થોડા ક્રીમ નો મિશ્રણ એમાં નાખી દો.હવે ઈંડાના મિશ્રણને ક્રીમના મિશ્રણમાં નાખી અને ફેંટો એને ધીમા તાપે પકાવો. જ્યારે મિશ્રણ ઘાટો થઈ જાય. હવે એમાં બટર મિલ્ક નાખી સાથે વનીલા એંસેંસ અને મીઠું નાખી ઠંડા કરી ફ્રિજમાં મૂકો.


આ પણ વાંચો :