મેંગો ટશન

નઇ દુનિયા|

N.D
સામગ્રી - બ્રેડ સ્લાઈસ 6, દૂધ 750 મિલી, કેરી 1, ચેરી જૈલી 1/2 કપ, પિસ્તા(કતરન) - 1 મોટી ચમચી, ગુલાબ જળ 1 નાની ચમચી, ખાંડ અંદાજથી.

બનાવવાની રીત -જાડા તળિયાના વાસણમાં દૂધને ઓટાવી ખાંડ મિક્સ કરીને રબડી બનાવો. ઠંડી કરી ગુલાબજળ મિક્સ કરો અને ફ્રિજમાં મુકી દો. બ્રેડ સ્લાઈસની કિનરો કાપી લો. કેરીને છોલીને મોટા ટુકડાંમા કાપી લો. એક સર્વિંગ ડિશમાં બ્રેડ સ્લાઈસ મુકો, તેના પર ઠંડી રબડી નાખો, પછી તેના પર કેરીના ટુકડા મુકો ફરી તેના પર રબડી નાખીને જૈલી નાખો અને પિસ્તાથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :