મેંગો મેજીક

નઇ દુનિયા|
N.D
સામગ્રી - કેરીનો રસ 1 વાડકી, 3-4 ચમચી વેનિલા આઈસ્ક્રીમ, 3-4 કેરીની સ્લાઈસ, થોડીક બદામની કતરન અને ચારોળી.

બનાવવાની રીત - મિક્સરમાં કેરીનો રસ અને વેનિલા આઈસક્રીમ મિક્સ કરી લો. તેને ગ્લાસમાં નાખો. ઉપરથી કેરીની સ્લાઈસ, બદામ અને ચારોળી નાખીને ઠંડુ જ સર્વ કરો.


આ પણ વાંચો :