સત્તુના સ્વીટ બોલ્સ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ સત્તુ, 250 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ કતરેલા મેવા, 150 ગ્રામ ઘી, 1 ટી સ્પૂન વાટેલી ઈલાયચી.

બનાવવાની રીત - સત્તુમાં દળેલી ખાંડ, માવા અને ઈલાયચી પાવડર નાખીને સરી રીતે મિક્સ કરો. સત્તુમાં ગરમ કરેલુ ઘી નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણના અખરોટના સાઈઝના બોલ્સ બનાવી લો. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સત્તુ બોલ્સ તૈયાર છે. આ બોલ્સ ઘણા દિવસો સુધી ખરાબ નથી થતા. તેથી સફરમાં લઈ જવાની માટે ઉત્તમ નાસ્તો છે.


આ પણ વાંચો :