હોમમેડ ચોકલેટ્સ

homemade chocolate
Last Modified શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (16:07 IST)

સામગ્રી - કોકો પાવડર 1/4 કપ, મિલ્ક પાવડર-200 ગ્રામ, ખાંડ-1 કપ, વેનીલા એસેંસ અડધી ચમચી, નટ્સ

બનાવવાની રીત - સૌ પહેલા એક તારની ચાસણી બનાવી લો અને તેને ગેસ પરથી ઉતારી લો. તેમા માખણ અને પછી દૂધ પાવડર મિક્સ કરો. સાથે જ કોકો પાવડર અને વેનીલા એસેંસ મિક્સ કરો. આ બધાને સારી રીતે મિક્સ કરો અને પછી ઠંડુ થવા દો. તમારા હાથમાં માખણ લગાવો. હવે થોડુ મિશ્રણ લો અને નાના બોલ્સ બનાવી લો. તેને થોડીવાર ફ્રિજમાં મુકો જેથી આ સારી રીતે બંધાય જાય અને પછી સર્વ કરો.


આ પણ વાંચો :