બેસનનો શીરો

besan halwa
Last Updated: મંગળવાર, 28 જૂન 2016 (17:49 IST)
 
ગળી વસ્તુમાં તમને બેસનના લાડુ અને બરફી તો ખાધા હશે પણ સ્વાદના મામલે તેના શીરાનો કોઈ જવાબ નથી. આ સહેલાઈ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. આવો બનાવતા શીખીએ બેસનનો શીરો 


સામગ્રી - 2 કપ બેસન, 1 કપ દૂધ, એક નાની ચમચી ઈલાયચી પાવડર, 8 પિસ્તા કાપેલા, 8 બદામ કાપેલી, સ્વાદમુજબ ખાંડ, 2 મોટી ચમચી ઘી અથવા તેલ, એક કપ પાણી, સજાવવા માટે પિસ્તા અને બદામની કતરન. 
 
આગળ જુઓ કેવી રીતે બનાવશો બેસનનો હલવો 


આ પણ વાંચો :