રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : બુધવાર, 1 ઑગસ્ટ 2018 (09:17 IST)

ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી

1/2 કપ શકકરટેટીના બીજ
1 કપ છીણેલું નારિયેળ 
એક કપ ખાંડ
1/4 કપ ગુંદર 
1/2 ચમચી દેશી ઘી
1/2 કપ પાણી
 
બનાવવાની રીતે 
સૌ પ્રથમ, એક કઢાઈમાં ગુંદર નાખી શેકવું.
- પછી, 4-5 મિનિટ ખરબૂજાની બીજ શકેવું 
- આ પછી, કઢાઈમાં ખાંડ અને પાણી નાખી મધ્યપ તાપ પર ગરમ થવા માટે મૂકો. 
- તેને એક તારની ચાસણી તૈયાર થવા તેને રાંધવું.
- જ્યારે ચાસણી થઈ જાય, ત્યારે નારિયેળ, ખરબૂચના બીજ ગુંદર અને દેશી ઘી ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે રાંધવા.
- તે પછી, તેને પ્લેટ પર કાઢી અને તેને ફેલાવો.
- ઠંડા કર્યા પછી, ઇચ્છિત આકારમાં ગુંદર નાળિયેર બરફી કાપી લો .