ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 7 મે 2015 (17:22 IST)

મીઠાઈ - કેરીની બરફી ( mango Barfi)

સામગ્રી- માવા સૂકા  170 ગ્રામ ,  તાજા કેરીનો ગુદો - 200 ગ્રામ , એસ્ટર શુગર , કેવડા એસેંસ - ચાર ટીંપા , પીળો રંગ એક ટીપાં  ચાંદીના વરક 

 
બનાવવાની રીત - કેરીના ગુદાને થોડીવાર ગેસ પર પકાવીને સુકાવી લો. પછી એમાં મસળેલો માવો મિકસ કરી ધીમી તાપ પર શેકી લો. મિશ્રણને ત્યાર સુધી શેકો જ્યારે સુધી સૂકીના જાય . એમાં ખાંડ , રંગ અને કેવડા એસેંસ મિક્સ કરી લો. હવે એક ચોરસ પ્લેટમાં કે ટ્રેમાં ચિકણાઈ લગાવી લો. પછી તૈયાર મિશ્રણને તેના પર ફેલાવીને સેટ થવા માટે મૂકી દો. જ્યારે મિશ્રણ હળવુ  ઠંડુ  થઈ જાય તો એના પર ચાંદીની  વર્ક લગાવીને સારી રીતે ઠંડી  કરી લો. હવે ટ્રે ને મૂકી દો. પછી ને મનપસંદ આકારમાં કાપી લો. અને સર્વ કરો