શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. મિઠાઈ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 (16:28 IST)

તલના લાડુ બનાવવાની રીત

sesame seeds laddu
સામગ્રી : 250 ગ્રામ સફેદ તલ 200  ગ્રામ ગોળ 100 ગ્રામ સેકેલા સીંગદાણાનો ચુરો. અડધી  ચમચી ઈલાયચી પાવડર
 
બનાવવાની રીત : એક કઢાઈમાં તલ નાખી ગુલાબી થતા સુધી  શેકો.  શેકેલા તલ અને સીંગદાણાના ચુરામાં  ઈલાયચી પાવડર મિક્સ કરો. એક કઢાઈમાં 1 ચમચી પાણી અને ગોળ નાખી પીગળે ત્યાં સુધી શેકો. આંચ ધીમી કરી ગોળમાં તલ નાખી તેને મિક્સ કરો. ગેસ પરથી તેને ઉતારી લાડુ બનાવી લો.