શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. મિઠાઈ
Written By
Last Updated : રવિવાર, 26 જાન્યુઆરી 2025 (11:02 IST)

તિરંગા પેંડા

Tiranga Pedha
સામગ્રી
દૂધ પાવડર - 2 કપ
કન્ડેન્સ્ડ મિલ્ક - 1 કપ
ઘી - 2 ચમચી
લીલી એલચી પાવડર - અડધી ચમચી
કેસર - 12 દોરા
લીલો રંગ - 1 ચપટી
નારંગી રંગ - 1 ચપટી


બનાવવાની રીત 
એક તવાને ગેસ પર ગરમ કરવા રાખો.
તેમાં મિલ્ક પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે મિશ્રણને ઠંડુ થવા દો, જેથી તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય.
 
મિશ્રણના એક ભાગમાં લીલો રંગ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 
બીજા ભાગને રંગ વગરનો રહેવા દો. પછી તે ભાગમાં કેસરી રંગ અને કેસરીનું મિશ્રણ ઉમેરો.
 
બોલ્સ બનાવીને પ્લેટમાં સજાવીને સર્વ કરો.

Edited By- Monica sahu