શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

અનાનસનુ શરબત

N.D
સામગ્રી - 1 પાઈનેપલ, 1 મોટી ચમચી ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર

બનાવવાની રીત - અનાનસને છોલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે તેને જ્યુસરમાં નાખીને તેનો રસ કાઢી લો.

ખાંડની ચાસણી બનાવો. આ ચાસણીને પાઈનેપલના રસમાં મિક્સ કરો અને તેમાં ઈલાયચી પાવડર નાખો. પાઈનેપલ શરબત તૈયાર છે.

આને ચોથાઈ કપ પાણીમાં એટલી જ માત્રામાં લઈને મિક્સ કરો અને ઠંડુ સર્વ કરો.