1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કાજુ પાન

વેજ
W.D
સામગ્રી - 250 ગ્રામ કાજુના ટુકડા, 250 ગ્રામ ખાંડ, એક ટી સ્પૂન પાણી, થોડુ કેસર, ચાંદીની વરખ.

બનાવવાની રીત - ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવો, કાજૂને વાટીને પાવડર બનાવી લો. બરફીવાળી ચાસણી બનાવો, કેસર અને કાજૂ પાવડર મિક્સ કરો. તેને ચિકાશ લાગેલ થાળીમાં જમાવી દો.

હાથને ભીનો કરી ઉપરના પડને એકસરખુ કરો. વરક લગાવી દો. ઠર્યા પછી તેને પાનના આકારમાં કાપી ઉપરથી પલાળેલી કેસરની એક એક બિંદી લગાવી લો.