ગાજરનો મુરબ્બો
|
બનાવવાની રીત - આકારમાં મોટા, પરંતુ નરમ ગાજરની ઉપરનુ પાતળુ છાલટુ કોતરીને સાફ કરી લો. હવે તેને એ રીતે કાપો કે ગાજરની વચ્ચેનો કડક ભાગ સરળતાથી જુદો પડી જાય.
ટુકડાને પાણીમાં થોડુ ઉકાળો. પાણી કાઢીને સૂકાવવા માટે થોડીવાર મૂકી દો. ખાંડની ચાસણી બનાવો, તેમાં લીંબૂ નીચોડી દો. એક તારની તૈયાર ચાસણીમાં ઉકાળેલા ગાજરના ટુકડાને નાખી દો. ગેસ પર થોડી વાર થવા દો.
ચાસણીમાં ઘટ્ટ થતા ઉતારી ઠંડુ કરી લો. વાસણમાં ભરતા પહેલા વાટેલી ઈલાયચી ભેળવી દો.
ચાસણીના ઘટ્ટ થવા પર ઉતારીને ઠંડુ કરી લો. વાસણમાં ભરવા માટે પહેલા વાટેલી ઈલાયચી અને એસેંસ ભેળવી દો.