ગ્રેપ્સ મેઝીક
|
બનાવવાની રીત - દૂધને ધીમા ગેસ પર ઉકાળીને ઘટ્ટ કરી લો. જ્યારે દૂધ લગભગ 300 ગ્રામ રહી જાય ત્યારે તેને ઉતારીને તેમા કાળી દ્રાક્ષ મસળીને નાખતા જાવ અને છેવટે તેને સારી રીતે મિક્સ કરી દો. પછી તેમા ખાંડ નાખીને ફરીથી ગેસ પર ચઢાવીને ગરમ કરો. થોડી વાર પછી ઉતારીને ઠંડી કરી લો. હવે આ મિશ્રણને આઈસ્ક્રીમ ટ્રેમાં નાખીને ફ્રિજમાં મૂકી દો. થોડાક જ કલાકોમાં તૈયાર છે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ.
