ચેરી કુકીઝ
N.D
બનાવવાની રીત - મેંદામાં બેકિંગ પાવડર અને કસ્ટર્ડ નાખીને ચાળી લો. પછી તેને દળેલી ખાંડમાં માખણ નાખીને હલકા હાથે મિક્સ કરો. જરૂર હોય તો દૂધ નાખીને લોટ બાંધી લો. પછી 1/4 ઈંચ મોટી રોટલી બનાવી લો. ઉપર ચેરી નાખીને હાથ વડે દબાવી પહેલાથી ગરમ ઓવનમાં 150 ડિગ્રી સે. પર 25 મિનિટ સુધી બેક કરો. ઠંડુ થતા સર્વ કરો.