દહી રસગુલ્લા
|
આપે સાદા રસગુલ્લાનો સ્વાદ તો હંમેશા માણ્યો હશે. પણ તેમાં આપનું મનગમતુ દહીનું પન ઉમેરણ થઈ જાય તો... મજા પડી જાયને તો તૈયાર થઈ જાય સામગ્રી સાથે દહી રસગુલ્લાને બનાવવા માટે...
સામગ્રી:
એક ગ્લાસ દહી, 10-15 નાના રસગુલ્લા, ચપટીભરીને કેસર, એક ચમચી કટ કરેલી બદામ-પિસ્તા.
પ્રક્રિયા:
દહીમાં કેચર અને 4-5નાની ચમચી રસગુલ્લાની ચાસણી મિલાવી લો અને તેમા રસગુલ્લા ભેળવીને ઠંડા કરો. તેની ઉપર બદામ, પિસ્તા અને કેસર નાખો અને સર્વ કરો..