દાડમની લસ્સી N.D સામગ્રી : 250 ગ્રામ દહી, 1 ગ્લાસ દાડમનો રસ, અડધી વાટકી ખાંડ, બરફની કતરન, ગુલાબના પાન. રીત : દાડમનો રસ, દહી, ખાંડ તેમજ બરફને મિક્સ કરીને સારી રીતે ફેંટી લો અને તેમાં ઉપરથી ગુલાબના પાંદડા નાંખીને સર્વ કરો.