પનીર કતરી
W.D
W.Dવિધિ - પનીર, ખાંડા અને મિલ્ક પાવડરને મિક્સ કરી એક કઢાઈમાં સેકો. જ્યારે ખાંડ ઓગલી જાય અને મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે તેમાં માખણ નાખીને થોડીવાર સુધી હલાવતાં રહો. ગેસ પરથી ઉતારી તેમાં ઈલાયચી પાવડર નાખો અને એક ઘી લગાવેલી થાળીમાં જમાવી તેને ત્રિકોણાકારમાં કાપી લો. તેને કેસર પિસ્તાથી સજાવીને મુકો.