ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

પાઈનેપલ એપલ લાઈમ લોંચ

N.D
સામગ્રી - દોઢ ગ્લાસ પાઈન એપલ જ્યૂસ, 2 મોટી ચમચી લીંબૂનો રસ, 2 મોટી ચમચી મધ, 1 મોટી ચમચી આદુનો રસ, 2 કપ પાણી, ચપટી કાળા મરીનો પાવડર અને સંચળ.

બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સ કરો. ફ્રિજમાં ઠંડી થવા દો. પાઈનેપલના ટુકડાથી સજાવીને સર્વ કરો.