- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
ફુદીના આ...હા..
સામગ્રી - લેમન સ્કવેશ એક કપ, સોડા બોટલ એક, લીલો ફુદીના 20 ગ્રામ, આદુ 10 ગ્રામ, નીંબૂ સ્કવેશ એક કપ. બનાવવાની રીત - લેમન સ્કવેશ અને સોડા બોટલને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી રાખો. ફૂદીના અને આદુને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને લીંબૂના સ્કવેશમાં મિક્સ કરો. એક મોટા જગમાં ચાર-પાંચ ગ્લાસ બરફનુ પાણી, લીંબૂ સ્કવેશ અને સોડાની બોટલથી સોડા કાઢીને મિક્સ કરો. કાંચના ગ્લાસમાં નાખીને ફૂદીનાની બારીક સમારેલા પાન, લીંબૂની બારીક સ્લાઈસો કે અનાનાસના નાના ટુકડાથી સજાવીને ઠંડુ ઠંડુ પીરસો