1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

માવાની બરફી

વાનગી
W.D
સામગ્રી - 500 ગ્રામ માવો, 50 ગ્રામ ઘી, 200 ગ્રામ દળેલી ખાંડ, કેસર એસેંસ, કતરેલા બદામ પિસ્તા

બનાવવાની રીત - ધીમા તાપે માવાને સાંતળો, ઘી છુટુ પડે અને માવાની ગોળી બને કે ઉતારી લો અને તેમાં ખાંડ, એસેંસ નાખી સારી રીતે મિક્સ કરો. થાળીમાં ઘી લગાવી તેના ઉપર માવાનુ આ મિશ્રણ પાથરી દો. તેના પર બદામ-પિસ્તાની કતરન ભભરાવી ચોટાડી દો. ઠંડી પડે કે ચકતા પાડી ભરી લો.
About Writer
વેબ દુનિયા