1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

રંગબેરંગી

રંગબેરંગી
N.D
સામગ્રી - 1/2 લીટર દહીં, 1/2 વાડકી લીલી અને લાલ જેલી. 1 મોટી ચમચી કાપેલી બદામ-પિસ્તા, 1 વાડકી દળેલી ખાંડ.

બનાવવાની રીત - બંને જેલીને ગરમ પાણીમાં ભેળવીને ફ્રીજમાં જમાવી લો. દહીંમાં ખાંડ ભેળવી દો. ગ્લાસમાં પહેલા દહી પછી લાલ જેલી પછી દહી, પછી લીલી જેલી ઉપરથી દહી અને કાપેલી બદામ, પિસ્તા નાખીને સર્વ કરો.
About Writer
નઇ દુનિયા