ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : શનિવાર, 22 ઑગસ્ટ 2015 (15:17 IST)

રક્ષાબંધન પર વહાલા ભાઈ માટે બનાવો કોળુંના ટેસ્ટી હલવો

રક્ષાબંધનના આવવામાં થોડા દિવસ બાકી રહેલા છે એવા સમયે દરેક બહેન ભાઈની કળાઈ પર રાખડી બાંધવાને સાથે-સાથે એના માટે તમારા હાથોથી કઈક બનાવે પણ છે જો તમે પણ કઈક બનાવવાના વિચારી રહય છો કે આ વખતે પ્રિય ભાઈ માટે શું સ્પેશલ બનાવીએ તો , અમે તમને જણાવીએ કોળુંના હલવો બનાવવાની વિધિ. કોળુંના શાક તો તમે ખાધી હશે પણ એક વાત કોળુંના હલવો પણ ટ્રાઈ કરી જુઓ , એ ખૂબ લાજવાબ લાગે છે. 
 
કેટલા લોકો માટે - 3 સભ્યો માટે 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવામાં સમય- 10 મિનિટ 
 
સામગ્રી- 
પાકેલું છીણેલું કોળું- 2 કપ 
દૂધ- 1 કપ 
ખાંડ- 1 કપ 
ઘી- 1 કપ 
દ્રાક્ષ- - 8-10
ઈલાયચી પાવડર- 1/4 ચમચી 
કાજૂ-5-6 
કેસર-2 -3 દોરા
બનાવવાની રીત- એક પ્રેશર કૂકરમાં છીણેલું કોળું નાખી 2 સીટી લઈ લો. 
જ્યારે કૂકરથી વરાળ નિકળી જાય તો કોળુંને બહાર કાઢી ઠંદા થવા માટે રાખી દો. 
એક પેનમાં 2 ચમચી ઘી નાખી અને ફરમ કરો. પછી એમાં પાકેલું કોળું નાખો. 
એને પાંચ મિનિટ સુધી શેકતા રહો અને એમાં 1 કપ દૂધ નાખી હલાવતા રહો. 
હવે એને એક કપ ખાંડ નાખી રાંધો. 
પછી 1 ચપટી કેસર અને 2 ચમચી ઘી ઉપરથી નાખો. 
તાપને ધીમા કરી દો અને ત્યારે સુધી રાંધો જ્યારે સુધી એ ઘટ્ટ ન થાય. 
એક બીજા પેનમાં 2 ચમચી ઘી નાખી એમાં દ્રાક્ષ કાજૂ અને કાપેલા બદામ નાખી હળવું બ્રાઉન કરો. 
હવે એમાં કોળુંના જલવા સાથે મિક્સ કરો લો તમારા કોળુંના હલવા સરવ કરવા માટે તૈયાર છે.