શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

સ્ટ્રોબેરી કેક

N.D
સામગ્રી - 1 કપ મેદો, બેકિંગ પાવડર 1/2 નાની ચમચી, મીઠુ 1/4 ચમચી, સ્ટ્રોબેરી જેમ 2 મોટી ચમચી, માખણ અને દૂધ જરૂર મુજબ.

બનાવવાની રીત - મેંદો, બેકિંગ પાવડર,મીઠુ, ને સારી રીતે મિક્સ કરો. દૂધમાં જેમ અને માખણનુ મિશ્રણ બનાવો. આ મિશ્રણમાં મેદો નાખીને સારી રીતે ફેંટો. અડધો કલાક પછી આ મિશ્રણને ઓવનમાં બેક કરો અથવા આ મિશ્રણને તવા પર ફેલાવી બંને બાજુ માખણ લગાવીને સેકો. આ તૈયાર કેક પર ક્રીમ ફેલાવી તેના પર સ્ટ્રોબેરીથી ડેકોરેશન કરો અને સર્વ કરો.