પતિ-પત્નીના મધુર સંબંધ માટે આ ટોટકા અજમાવી જુઓ

આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો વૈવાહિક જીવનમાં મિઠાસ ઈચ્છો છો તો રાત્રે સૂતા સમતે પત્ની પતિના ઓશીંકા નીચે એક સિંદૂરની પુડિયા અને પતો પત્નીના ઓશીંકા નીચે કપૂરની બે ટિકિયા મૂકી નાખો. સવાર થતા જ સિંદૂરની પડીકાને ઘરથી બહાર ફેંકી નાખો અને કપૂરને કાઢીને રૂમમાં પ્રગટાવી દો.આ બીજું ઉપાય શુક્લ પક્ષમાં કરવું જોઈએ


.....................


આ પણ વાંચો :