શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (13:39 IST)

કાળા ઘોડાની નાળના ઉપાયથી બનો માલામાલ

જ્યોતિષ મુજબ કાળા ઘોડાના પગ પર શનિનો વિશેષ પ્રભાવ હોય છે જ્યોતિષ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાડવાથી ઘર પર કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. ઘરમાં બરકત રહે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઘોડાની નાળ ટાંગવી શુભ હોય છે.