આર્થિક સમસ્યાથી પરેશાન છો તો લાલ કિતાબના આ ટોટકા અપનાવો

lal kitab
Last Updated: શનિવાર, 24 નવેમ્બર 2018 (18:02 IST)
લાલ કિતાબમાં કેટલાક ટોટકા આપવામાં આવ્યા છે જે ખૂબ સચોટ માનવામાં આવે છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા આવુ કરો.

જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો

-
ઘર અને કાર્યસ્થળમાં ધનાર્જન માટે તમે તમરા ઘર દુકાન કે શોરૂમમાં એક અલંકારિક ફુવારો મુકો કે પછી એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછળી મુકો. તેને ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો.

- કોઈ પરેશાની થતા એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમા થોડુક લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.


આ પણ વાંચો :