શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

માલામાલ થવા વાળા છો જો તમે જોવાશે આ ગુપ્ત સંકેત

ઘણી વાર કોઈથી તમને સાંભળ્યું હશે કે જમણા હાથમાં સતત ખંજવાળ થઈ રહી છે. એના પર કોઈએ કહ્યું હશે જે પૈસા આવવા વાળા છે. પ્રાચીન સમયમાં અમારા મિની એવા જ સંકેતોના આધારે ભવિષ્યવાણી કરતા હતા જે સત્ય થતી હતી. 
એવા જ કેટલાક ગુપ્ત સંકેત થાય છે જે અમે ધન લાભ થવાના  વિશે પહેલાથી જ જણાવી આપે છે. જાણૉ એવા જ કેટલાક ગુપ્ત સંકેનોના વિશે. 
કઈક ખરીદતા કે વેચતા સમયે તમારા હાથથી પૈસા છૂટી જાય તો સમજો કે ધન લાભ થશે. 
 
સપનામાં ગાઢેલું ધ  જોવાય તો એ માણસને ધનવાન બનાવે છે. 
 
પૈસા જમા કરાવવા માટે બેંક જતા સમયે જો રાસ્તામાં ગાય આવી જાય તો સમજો  તમારા ધનથી સંબંધિત કામ પૂરા થઈ જશે.  
 
જે માણસ સપનામાં પોતાના માથાને ટાળ જોવાય છે તો એને અતુલ્ય પૈસાની પ્રાપ્તિ હોય છે. 
 
સપનામાં કોઈ માણસ જો એમના છાતીને ખજવાળે છે તો એને વિરાસતમાં સંપતિ મળે છે. 
 
સપનામાં ખેતરમાં પાકેલી ઘઉં જોવાય તો જલ્દી જ માણસને ધનવાન બનાવે છે. 
 
માણસ સપનામાં કુમ્હારને ઘડો(મટકા)  બનાવતો જોવાય તો એન ધન મળે છે. 
 
કોઈ માણસ જો સપનામાં ચેક લખીને આપે છે તો એને વિરાસતમાં ધન તો મળે છે જ છે સાથે જ એને ધંધામાં ફાયદા પણ હોય છે. 
 
સપનામાં ઉંટ જોવાય તો ધન મળવાના યોગ હોય છે. 
 
સવારે સવારે કોઈ ભિખારી માંગવા આવે તો સમજો કે એમને કોઈને જે પૈસા ઉધાર આપ્યા છે એ વગર માંગ્યા તમને મળવા વાળા છે આથી ભિખારીને તમારા ઘરથી ખાલી હાથ ન મોકલો.