ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (15:11 IST)

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે તો સમજી લેવુ જોઈએ કે હવે ઘરને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે.  શાસ્ત્રોમાં ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. તેમાથી એક ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાયથી તમે તમારા ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી શકો છો. તો આવો તમને બતાવીએ છીએ આ ઉપાય વિશે.. 
ઈકવીસ દિવસ સુધી રોજ સૂર્યાસ્ત સમયે સ્નાન કરીને ગાયનું અડધો લીટર કાચા દૂધને લઈને તેમા નવ ટી પા મધ મિક્સ કરો. સ્વચ્છ કપડાં પહેરીને આ દૂધને ઘરના ખૂણે ખૂણે છાંટી દો. 
જ્યારે દૂધને આખા ઘરમાં છાંટતા મુખ્ય દરવાજા પર આવો તો જે દૂધ બાકી બચી જાય તેને ધારથી ઘરના દરવાજાના ખૂણા પર રેડી દો.                                     
 
આ પ્રક્રિયા કરતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો. તમે આ ઉપાય પૂરા મન અને શ્રદ્ધાથી એકવીસ દિવસ સુધી કરો. ઘર પવિત્ર અને શુદ્ધ થશે સાથે જ બધા પ્રકારના અવરોધો ઘરની મિલો દૂર રહેશે.