રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (16:04 IST)

ઘરથી નિકળતા પહેલા કરી લો માત્ર આ 3 કામ પછી જુઓ કેવી રીતે તમારા બધા કામ તરત થશે

અમે બધા સફળતા ઈચ્છે છે અમારા દરેક કાર્ય સફળ અને નિર્વિઘ્ન થાય પણ એવું નહી હોય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય થી બહાર નિકળી રહ્યા હોય કે પછી કામમાં  સફળતા ઈચ્છતા હોય તો એને અજમાવીને જુઓ 
 
ઘરથી કોઈ પણ શુભ કાર્ય માટે નિકળતા સમયે શ્રી ગણેશાય નમ : બોલો પછી વિપરીત દિશામાં 4 પગ જાઓ , ત્યારબાદ કાર્ય પર હાલ્યા જાઓ , કાર્ય જરૂર બનશે. 
ઘરથી નિકળતા પહેલા ગોળ ખાઈને અને થોડું પાણી પીવીને જ જાવું, તો કાર્યમાં સફળતા મળશે
ઘરના દ્વાર બહાર કાળી મરીના દાણ વિખેરી દો અને એના પર પગ મૂકીને નિકળી જાઓ અને ફરે વળીને ન જુઓ. પોતાની સાથે 5 આખી લવિંગ રાખો. આ ઉપાયથી બગડેલા કામ બનશે અને સફળતા જરૂર મળશે.