નાના પણ અચૂક ટોટકા અજમાવીને જુઓ

શુભ કાર્ય માટે શુભ ટોટકા
દરેક દિવસ કોઈ ના કોઈ જરૂરી કામ આવી જ જાય છે પણ બધા અનૂકૂળ થતા પણ કામ નહી થયા છે . જો કામ ખૂબ જરૂરી હોય તો એ ન થતા પરેશાની વધી જાય છે. અહીં અમે બે ટોટકા જણાવી રહ્યા છે જે તમને મનચાહે સફળતા આપશે અને કામમાં આવતી બાધાઓને દૂર પણ કરશે. 
 
1. કોઈ કાર્યની સફળતા માટે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. રસ્તામાં જ્યાં કાગડા જોવાય , ત્યાં એ રોટલી ના ટુકડા કરી નાખી દો અને આગળ વધતા જાઓ. આથી સફળતા મળે છે. 
 
2. જો કોઈ શુભ કામથી જવું હોય તો એક લીંબૂ લો . એના પર 4 લવિંગ લગાવીએ દો અને આ મંત્રના જાપ કરો. ૐ શ્રી હનુમંતે નમ : 21 વાર જાપ કર્યા પછી એને સાથે લઈ જાઓ . કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
 


આ પણ વાંચો :