શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2019 (15:46 IST)

આ રંગથી રમશો હોળી/ધુળેટી તો ખુલી જશે તમારી કિસ્મત

હોળી રંગોનો તહેવાર છે આ દિવસે બીજાના ચેહરા પર રંગ લગાવવાની એક જુદી મજા છે. આ દિવસે હોળી રમવા માટે બજારમાં અનેક પ્રકારના રંગ અને ગુલાલ મળે છે. પણ શુ આપ જાણો છો કે ઓ તમે તમારી રાશિ મુજબ એક વિશેષ રંગથી હોળી રમશો તો તમને ખૂબ લાભ થશે. આ રંગને તમે ખુદ પણ લગાવી શકો છો અને બીજાને પણ લગાવી શકો છો. તો આવો જાણીએ તમારી રાશિ મુજબ હોળી પર કયો રંગ તમારે માટે શુભ રહેશે