શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 27 નવેમ્બર 2016 (12:41 IST)

તંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ

તંત્રમાં દરેક દેવી-દેવતા ના મંત્રની સિદ્ધિ માટે એક નિર્ધારિત માળાનું ખાસ મહત્વ હોય છે . સાથે જે કેટલીક એવી પણ માળા છે , જેને માત્ર શુભ મૂહૂર્તમાં પહેરી લેવાથી અપાર  ધન , સમૃદ્ધિ , યશ વૈભવ અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. આવો જાણીએ એવી માળાઓ અને એમના ઉપાય વિશે તંત્રમાં શું કહ્યું છે. 











રૂદ્રાક્ષના નાના મણકાની માળા વધારે શુભ હોય છે . એને પહેરવાથી એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. 
સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે . એને પહેરવાથી ગુસ્સા શાંત થાય઼ છે અને દરિદ્રતા દૂર થાય઼ છે. 
 

શ્યામ તુલસીના માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે . સાથે જ યશ , કીર્તિ અને સૌભાગ્ય વધે છે. 
 
આસમાની માળા પહેરવાથી પ્રેમ સંબંધોમાં મજબૂતી આવે છે . પતિ -પત્નીના વચ્ચેનું વિવાદ દૂર થાય છે . એશવર્યમાં વધારો થાય છે. 
 
 
કમળના બીયડની માળાને ને કમળકાકડીની માળા કહેવાય છે . આ માળાને પહેરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય઼ છે . સાથે જ શત્રુ મુશ્કેલીઓ પણ દૂર થાય઼ છે. 
 

જાંબુની માળા ધારણ કરવાથી શનિ દોષ ખત્મ થઈ જાય છે . સાથે જ ધન લાભ પણ થાય઼ છે. 
હળદરની માળાથી બગલામુખીના મંત્રના જપ કરાય છે .  આ માળાને દુર્ભાગ્ય દૂર કરનારી પણ કહેવાય઼ છે
 
વેજયંતી માળા ધારણ કરવી ખૂબ શુભ ફળદાયક છે .  આથી ન માત્ર માનસિક શાંતિ મળે છે પણ કાર્યક્ષેત્રમાં પણ સારા પરિણામ મળવા લાગે છે. 
 
મૂંગાની માળા થી મંગળ ગ્રહની શાંતિ થાય છે. ભૂત પ્રેત અને જાદૂ ટોનાની અસર થાય છે. વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ થાય છે. 
નવ ગ્રહ રત્ન માળામાં બધ ગ્રહના રત્નોને સમાહિત કરાયુ છે. આ માળાને પહેરવાથી યશ વૈભવ એન ભૈતિક સુખ સમૃદ્ધિ વધે છે .