શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (17:21 IST)

Tokyo Olympics- કૉચે મહિલા તલવારબાજને કર્યુ પ્રપોઝ

અર્જેંટીનાની ફેંસર મારિયા બેલેન પેરેજ મૌરિસને ટોક્યો ઓલંપિકમાં સોમવારે મહિલા સેબર સ્પર્ધામા ભલે હારનો સામનો કરવો પડ્યો હોય પણ  26 જુલાઇનો દિવસ તેમના માટે ખાસ બની ગયું. 
અર્જેન્ટિનાના એક મહિલા તલવારબાજ ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics 2020) હાર બાદ તેમના કોચે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ મહિલા એથ્લીટે પણ હામી ભરી અને હારનો ગમ ગાયબ થઇ ગયો.  આ ખેલાડી છે અર્જેન્ટીનાના મારિયા બેલેન પેરેઝ મૉરિસને તેમના કોચે  સૉસેડોઓ મારિયા માટે 26 જુલાઇનો દિવસ તેમના કોચે સ્પેશલ બનાવી દીધો.  
 
કેવી રીતે કર્યુ પ્રપોઝ
36 વર્ષીય  મારિયા બેલેન પેરેઝ મૉરિસ એક ઈંટરવ્યૂહમાં તેમની હાર વિશે જણાવી રહી હતી ત્યારે તેમના કોચે  સૉસેડો તેમની પાસે આવ્યા અને એક તખ્તી પર સ્પેની ભાષામાં "મારાથી લગ્ન કરશે" નો પ્રપોઝલ લખીને પાછળ ઉભા થઈ ગયા. ઈંટરવ્યૂહ લેતાએ મારિયાને પાછળ વળવા માટે કહ્યુ તો કોચની આ હરકતને જોઈ તે ચોંકી ગઈ અને જોરથી હંસવા લાગી. પછી મારિયા બૂમ પાડી અને પ્રપોઝલ સ્વીકાર કરી લીધું.