જુઓ કોમેડી નાઈટ્સના કપિલની 'બુઆ'ના લગ્નના ફોટા

P.R

વેબ દુનિયા|
કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં બુઆ પિંકીને છેવટે પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો. અનેક યુવકોને રિજેક્ટ કરનારી ટ્વેંટી ટૂ ઈયર ઓલ્ડ પિંકી બુઆના લગ્ન હવે થવાના છે. બિટ્ટૂએ પોતાની સુંદર, સુશીલ માટે ફૂફાની શોધ કરી લીધી છે.
જો કે સાંભળવા મળ્યુ છે કે પિંકી બુઆએ પોતાના લગ્ન માટે બિટ્ટૂને લાંચ આપી છે. બુઆના પ્રિંસ ચાર્મિંગ બીજુ કોઈ નહી પણ કોમેડિયન રજ્જાક ખાન છે. રજ્જાક હવે શો માં 'ગોલ્ડન ભાઈ'ના રૂપમાં જોવા મળશે.


આ પણ વાંચો :