નહી જોવા મળે નાના સ્ટાર

બાળ ધારાવાહિક નિર્માતાઓ પર કેસની તૈયારી

વેબ દુનિયા|

વર્તમાન સમયમાં નાના પડદા પર બાળ કલાકારોની ધૂમ મચે છે. પરંતુ બની શકે છે કે બાળકો પર આધારિત અને રિયાલીટી શોના વ્હાલા સ્ટાર્સ તમે ન જોઈ શકો. મહારાષ્ટ્ર સરકારે નાના બાળકોની મુખ્ય ભૂમિકાવાળા કાર્યક્રમોના નિર્માતાઓના વિરુધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ડિસેમ્બરમા નિર્માતાઓને બાળ શ્રઁઅ કાયદાના હેથળ નોટિસ મોકલી હતી, પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. રાજ્યના શ્રમમંત્રી નવાબ મલિકે જણવ્યુ, ટૂંક સમયમાં જ કેસ નોંધાશે. જે કાર્યક્રમો પર નજર છે તેમા બાલિકા વધુ, ઉતરન, જય શ્રી કૃષ્ણ, ચક દે બચ્ચે, માયકા, છોટે ઉસ્તાદ, બા, બહુ ઔ બેબી, અને છોટા પેકેટ બડા ધમાલનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો :