બડે અચ્છે લગતે હૈ ની સ્ટોરી 20 વર્ષ આગળ વધશે

વેબ દુનિયા|
P.R
બડે અચ્છે લગતે હૈ ની ટીમમાંથી જાણવા મળ્યુ છે કે આ લોકપ્રિય ધારાવાહિકની સ્ટોરીમાં જલ્દી જ લીપ જોવા મળશે. એ પણ નાનો મોટો નહી પૂરા વીસ વર્ષનો. રામ અને પ્રિયા વૃદ્ધ થઈ જશે અને પીહુ-કુશ જવાન. જેના કારણે સ્ટોરીમાં જોરદાર વળાંક આવશે. જેનાથી દર્શકોનો રસ આ શો પ્રત્યે કાયમ રહેશે. એવુ પણ કહેવાય રહ્યુ છે કે આ લીપ પહેલા એક નાનકડો લીપ પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે અને આ સીરીયલ સાથે જોડાયેલા રહેશે. હાલ કલાકારોને આ વિશે કંઈ પણ બોલવા માટે ના પાડી દીધી છે અને તેમણે પોતાનુ મોઢુ બંધ કરી રાખ્યુ છે.


આ પણ વાંચો :