બિગ બોસના ઘરમાંથી કરિશ્મા કોટક બહાર

P.R

વેબ દુનિયા|
બિગ બોસ 6ના ઘરથી મોડલ બહાર થઈ ગઈ છે. લગભગ ચાર અઠવાડિયા બિગ બોસના ઘરમાં વિતાવ્યા પછી કરિશ્મા પારિવારિક કારણસર જાતે જ થઈ ગઈ.
કરિશ્માના પિતા છેલ્લા કેટલાક દિવસોથી લીવરની બીમારીથી પીડિત હતા અને બુધવારે સાંજે તેમનુ અવસાન થઈ ગયુ. જેવી કરિશ્માને આ વાતની જાણ થઈ તેણે છોડીને પોતાના પરિવાર પાસે જવાનો નિર્ણય કયો.


આ પણ વાંચો :