બિગ બોસ 6માં જલવા વિખેરવા આવશે પોર્ન સ્ટાર

P.R

અત્રે એ ઉલ્લેખનીય છે કે સલમાન ખાને આ વખતે શો પારિવારિક હોવાનો દાવો કર્યો હતો. આ અગાઉની સીઝનમાં બિગ બોસમાં પોર્ન સ્ટાર સની લિયોને પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો હતો.

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 8 નવેમ્બર 2012 (15:19 IST)
બિગ બોસ સીઝન 6માં એક પોતાન જલવા વિખેરવા આવી રહી છે. અત્યાર સુધી બિગ બોસમાં ગ્લેમરનો તડકો નથી લાગ્યો.
પોર્ન સ્ટારની એંટ્રી પાછળ શો ની ઘટતી ટીઆરપીનું કારણ બતાવવામાં આવી રહ્યુ છે. ચેનલની તરફથી અત્યાર સુધી કોઈ જાહેરાત થઈ નથી. પણ કહેવાય છે કે ઈંડો અમેરિકન પોર્ન સ્ટાર પ્રિયા રાયને બિગ બોસના ઘરમાં મોકલવાની શક્યતા છે.


આ પણ વાંચો :