રાખી સાથે મેરેજ કરવા 14 હજાર પુરૂષ તૈયાર

IFM
બોલકણી અને પ્રસિધ્ધિ મેળવવા ગમે તે કરવા તૈયાર થનારી દ્વારા પોતાનો પતિ શોધવાની છે.

રાખી કા સ્વયંવર નામનો રિયાલીટી શો શરૂ થવામા સમય છે અને આ સમયે એ લોકો પાસેથી આવેદનો લેવામાં આવી રહ્યા છે જે રાખી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 5 મે છે અને અત્યાર સુધી લગભગ 14 હજાર પુરૂષોએ નિવેદન કર્યા છે. આ બધા પોતાની પત્નીના રૂપમાં રાખીને જોવા માંગે છે.

18 થી 35 વર્ષના વચ્ચેના લોકોમાં વ્યવસાયી, મોડલ, ડોક્ટર, એંજીનિયરનો સમાવેશ છે. દિલ્લીને દિલવાળાની નગરી કહેવાય છે અને ત્યાંથી જ સૌથી વધુ 2600 આવેદન મળ્યા છે.

વેબ દુનિયા|
બધા આવેદન મળ્યા પછી રાખી 15 પુરૂષોને પસંદ કરશે કાર્યક્રમ દરમિયાન રાખી તેમને ટોસ્ક આપશે અને જે સફળ થશે તેની સાથે રાખી સાચે જ લગ્ન કરશે કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે, આ પ્રશ્ન બધાના મોઢા પર છે.


આ પણ વાંચો :