શ્વેતા તિવારીને 'પરવરિશ'ની ભૂમિકા પસંદ નથી

વેબ દુનિયા|

IFM
'પરવરિશ'માં એક કડક સ્વભાવની માતાનું પાત્ર ભજવી રહેલ અભિનેત્રી શ્વેતા તિવારીને પોતાનુ પાત્ર પસંદ નથી કારણ કે અસલ જીંદગીમાં શ્વેતા આ પાત્રથી એકદમ અલગ છે.

સીરિયલમાં પોતાના પાત્રથી નાખુશ શ્વેતાએ નિર્માણ કંપનીને પણ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની માંગ કરી હતી, પરંતુ એવુ ન થયુ. શ્વેતાની ઈચ્છા છે કે તે કોઈ શો માં ફ્રેંડલી માતાનો રોલ ભજવે.


આ પણ વાંચો :