સચ કા સામના: રાજીવની માતાએ વિરોધ કર્યો

વેબ દુનિયા|

'સચ કા સામના'નું સંચાલન કરી રહેલ ખંડેલવાલે ક્યારેય પણ નહિ વિચાર્યું હોય કે તેમના આ રિયાલીટી શોનો કરનારાઓમાં તેમની માઁ પણ હશે.

રાજીવની માતા વિજયલક્ષ્મી ખંડેલવાલ આ કાર્યક્રમની નિંદા કરતાં કહે છે કે આ કાર્યક્રમ ઘણી વખત પોતાની મર્યાદાને ઓળંગી જાય છે અને ઘણી વખત તો આની અંદર શરમજનક સવાલ પુછવામાં આવે છે. આનાથી પરિવાર વિખેરાઈ પણ શકે છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય પણ આ કાર્યક્રમની અંદર ભાગ નહિ લે.

માનવામાં આવે તેવી વાત છે કે આ કાર્યક્રમ સતત નિંદાઓનો શિકાર થઈ રહ્યો છે અને આને બંધ કરવા માટેની સતત માંગ પણ ઉઠતી રહી છે. પાછલાં દિવસોમાં અમુક નેતાઓએ આ શોને બંધ કરવાની માંગણી પણ કરી હતી.


આ પણ વાંચો :