શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (22:32 IST)

Anupamaa- સમર નંદિનીની સગાઈ વચ્ચે અનુપમા અને કાવ્યાની જોરદાર બોલચાલ જાણો શા માટે

નાના પડદાના પ્રખ્યાત અનુપમા (Anupamaa) આમ જ ટીઆરપીની લિસ્ટમાં દર અઠવાડિયે ટૉપ પર નહી રહે છે. આ સીરિયલમાં દરરોજ જોરદાર ટ્વિસ્ટ એંડ ટર્ન દર્શકોની રૂચિ ઓછી નથી થવા દેતા. આ દિવસો અનુપમામાં સમર અને નંદિનીની સગાઈનો ટ્રેક ચાલી  રહ્યુ છે. જ્યાં એક બાજુ ખુશીઓનો વાતાવરણ છે તેમજ બીજી બાજુ કાવ્યાના વચ્ચે જોરદાર બોલચાલ ચાલી રહી છે. તેમજ આવનાર એપીસોડમાં કઈક આવુ જોક્વા મળશે જેના કારણે સમર-નંદિનીની સગાઈમાં ખૂબ ડ્રામો થશે. 
 
ભડકી ગઈ કાવ્યા 
લેટેસ્ટ એપિસોડ અનુપમાના કહેવા પર લીલા સગાઈ સેરેમનીમાં શામેલ થઈને સમર અને નંદિનીને આશીર્વાદ આપે છે. તે સિવાય વનરાજ પણ આશીર્વાદ આપવા આવે તેમજ જ્યારે અનુપમા કાવ્યાને આશીર્વાદ આપવા કહે છે તો કાવ્યા ગુસ્સે થઈ જાય છે અને બધા પર તેમનો ફેસલો બદલવા માટે ભડકી જાય છે. કાવ્યાને બાપૂજી અને લીલા સમજાવવાની કોશિશ કરે છે કે ખુશીના અવસરે વાતાવરણ ખરાબ ન કરો પણ 
કાવ્યા નથી રોકાય છે. 
 
ખરાબ વ્યવહાર પર ઉપડ્યા સવાલ 
કાવ્યા આ વાત પર ગુસ્સે છે કે પરિવાર તેણે સ્વીકાર નહી કર્યુ પણ નંદનીને અપનાવી લીધું. તેમજ કાવ્યાની આ વાત પર બાપૂજી તેને અપનાવવા તૈયાર થઈ જાય છે પણ બધા આ માને છે કે કાવ્યાના ખરાબ વર્તન તેને કોઈનો અપનો બનવા નહી દેતા. વનરાજ કોઈ રીતે વાત સંભાળે છે પણ ત્યારબાદ ફરીથી જ્યારે અનુપમા, કાવ્યાને કેક ખવડાવવાની કોશિશ કતે છે તો તે ના પાડી દે છે. 
 
અનુપમા -કાવ્યાનો ઝગડો 
કાવ્યા અને અનુપમાના વચ્ચે ઝગડો ત્યારે વધી જાય છે જયારે કાવ્યા, અનુપમાને ચિઢાવવાના માટે કહે છે કે તેણે વનરાજથી પૈસા માંગીને કેક ખરીદ્યો છે. અનુપમા, કાવ્યાને જવાબ આપે છે કે કેક સમરની ખુશી માટે મંગાવાયો છે તેમજ આ વિવાદ અહીં જ ખત્મ નહી હોય છે. કાવ્યા અને અનુપમાનો આ ઝગડો સમર અને નંદિનીની સગાઈમાં મોટું ટ્વિસ્ટ આવશે.