દિવ્યંકા ત્રિપાઠી(ઈશિતા)ના લગ્ન - જુઓ પીઠી ચોળવાના રિવાજના ફોટો

divanka
Last Updated: ગુરુવાર, 7 જુલાઈ 2016 (17:44 IST)
ભોપાલમાં જન્મેલી ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી છેવટે પોતાના કો-સ્ટાર અને મંગેતર વિવેક દાહિયા સાથે સાત જન્મોના બંધનમાં બંધાય રહી છે. આ પહેલા 6 જુલાઈના રોજ દિવ્યંકાના પીઠી ચોળવાનો રિવાજ થયો. જેમા તે ખૂબ જ સુંદર દેખાય રહી હતી. જુઓ દિવ્યંકાના પીઠી અને મહેંદી સેરેમનીના ફોટા...


આ પણ વાંચો :