સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:39 IST)

'જેઠાલાલે' જીતી લીધું દિલ- ફેનના ચેહરા પર હંસી લાવવા માટે કર્યુ આ કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલએ દિલ જીતી લીધું. ! ડેન્ગ્યુના દુ:ખમાં દિલ્હીની તેમની ફેનની દિલિપ જોશી સાથે વાત કરવાની ઈચ્છા પુરી કરીને લાવ્યુ ચહેરા પર હાસ્ય. 
 
ઉદય ફાઉન્ડેશનના ફાઉન્ડર રાહુલ વર્માની દીકરી ડેન્ગ્યુ જેવી બીમારીમાં સપડાઈ હતી. આ બાદ આ દીકરી આખો દિવસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ જોતી હતી. પરંતુ એક દિવસ દીકરીએ તેના પિતા પાસે એવી માંગણી કરી કે, તે જેઠાલાલ એટલે કે ( દિલીપ જોશી ) સાથે વાત કરવા માંગતી હતી. થોડા સમય સુધી તો તેના પિતા વિચારવું લાગ્યા કે શું કરવું ?