1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (16:38 IST)

Kapil Sharma Show શૂટ થયુ "દ કપિલ શર્મા" શો નવો પ્રોમો જાણો ક્યારે થશે શો ઑન એયર

Kapil Sharma Show
ફેસ જે પળનો આતુરતાથી ઈંતજાર કરી રહ્યા હતા તે આવી ગયુ છે. કપિલ શર્મા તેમના કૉમેડી શો "દ કપિલ શર્મા" ની સાથે જલ્દી જ  ટીવી પર પરત આવી રહ્યા છે. તેણે તેમની ટીમની સાથે તેની શૂટિંગ પણ શરૂ કરી નાખી છે. કપિલ શર્માએ અત્યારે જ શૂટિંગ લોકેશનના નવા અવતારમાં ફોટા શેયર કરી હતી. હવે "દ કપિલ શર્મા શો"નો પ્રોમો પણ રીલીક કરી નાખ્યુ છે. કપિલ શર્મા અને તેનો આખુ ગેંગ એક્દમ ડેશિંગ અવતારમાં વાપસી માટે તૈયાર છે. પ્રોમોને કૃષ્ણા અભિષેકએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર શેયર કર્યુ છે અને સાથે લખ્યુ છે "ગેંગ પૂરે બેંગ" ની સાથે પરત આવી રહ્યુ છે. કાલે અમારા પ્રોમો શૂટનો પ્રથમ દિવસ હતું. સૌની સાથે કેટલિ મજેદાર દિવસ હતું. હવે ઈંતજારની ઘડી ખત્મ થશે. આ ટોળી તમને ફરીથી હંસાવશે.