1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
  4. Mouni Roy nails it yet again in amazing outfits in Goa

ગોવામાં જોવા મળ્યો Naginનો બોલ્ડ અંદાજ, બિકિનીમાં જોવા મળી મૌની, Instagram પર ફોટો શેર કરી

મૌની રાય
કલર્સ ટેલીવિઝનની નાગિન સીરિયલની હોટ નાગિન મતલબ મૌની રાય હાલ ગોવામાં છે.  હાલ ધારાવાહિક નાગિનમાં ગ્લેમરસ નાગિનનુ પાત્ર ભજવી રહી છે.  તાજેતરમાં તેણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસ્વીરો શેયર પોસ્ટ કરી છે. આ તસ્વીરો ગોવાની છે. તે ત્યા રજાઓ ગાળી રહી છે અને ત્યા જોરદાર મસ્તી કરતી જોવા મળી રહી છે. 
 

ઉલ્લેખનીય છે કે આ તસ્વીરોમાં મૌની ખૂબ જ હોટ લાગી રહી છે.  તે બિકિનીમાં પણ જોવા મળી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે નાગિનની બંને અભિનેત્રીઓ મૌની અને અદા ખાને શો માંથી થોડાક દિવસોની રજા લીધી છે. અદા કાશ્મીરમાં આનંદ ઉઠાવી રહી છે તો મૌની ગોવામાં રજાઓ ગાળી રહી છે. 








આગળનો લેખ
ગુજરાતી જોક્સ- બહુ ગર્મી છે